Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સાધુ
૩. પરિહારવિશુદ્ધિસયત, ૪.
સયત, અને ૫. યથાખ્યાતસયત,
૧. સામાયિક સયત : સમભાવમાં રહેવા માટે અધી
અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગપૂર્વક ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન, કાયાથી ત્રિવિધે જે પાળે, તે સામાયિક સયત કહેવાય. તેના બે પ્રકાર છે : (૧) ઈરિક એટલે કે અલ્પકાલિક : અતિચારયુક્ત થવાથી દીક્ષાપર્યાયને છંદી કરી મહાવ્રત આપવાથી જેનું સયતપણું છિન્ન થાય તે. (ર) અને નિરતિચાર એટલે કે જીવનપર્યં ́ત જેનું ચારિત્ર અખંડ રહે છે તે.
:
સૂક્ષ્મસ પરાયસ યત
૨. છેદેપસ્થાપનીય સયત : પૂર્વના દીક્ષાપર્યાયને છેદ. કરી જે પેાતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે, તે ‘ છેદાપસ્થાપનીય સંયત કહેવાય. તેના બે પ્રકાર છે : (૧) સાતિચાર : એટલે કે, અતિચારયુક્ત થવાથી દીક્ષાપર્યાય હૈદી ક્રી મહાવ્રત આપવાં પડ્યાં હોય તેવા. (૨) અને નિરતિચાર : એટલે કે પ્રથમ દીક્ષિત સાધુને તથા પાર્શ્વનાથના તીથી મહાવીરના તીમાં પ્રવેશ કરનાર સાધુને ફરી મહાવ્રત આપવાં પડ્યાં હોય તે. *
૩. પરિહારવિશુદ્ધિક સયતઃ પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમેાત્તમ ધર્મને ત્રિવિષે મન-વચન-કાયાથી પાળતા અમુક પ્રકારનું તપ કરે, તે ‘પરિહારવિદ્દિક સયત ' કહેવાય..
તો કર અને પશ્ચિમ
છેદાપસ્થાપનીય સાધુ પ્રથમ
તી કરના તીમાં જ હોય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org