Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ચરમાંતમાં અપેક્ષાએ એવિયો રહેલ ગણે વિક
લક અથવા (૨) એકેંદ્રિયદેશે અને બેઈદ્રિયદેશે, અથવા (૩) એકેદ્રિય દેશો અને બેઈદિના દેશે – એમ ત્રણે વિકલ્પ થાય છે, કારણકે રતનપ્રભામાં બેઈકિયે રહે છે, અને તેઓ એકેદ્રિયની અપેક્ષાએ થોડા હોય છે, તેથી તેના ઉપરના ચરમાતમાં બે ઈદ્રિયને એક, અથવા અનેક દેશ સંભવિત છે. એ પ્રમાણે અનિંકિય સુધી જાણવું.
જીવના જે પ્રદેશ છે, તે અવશ્ય એકેંદ્રિયના છે. અથવા એકૅકિય પ્રદેશ અને બેઈદ્રિયના પ્રદેશ; અથવા એકેદ્રિયજીવપ્રદેશો અને બેઇાિના પ્રદેશ – એમ બે બે વિકલ્પ જાણવા. ત્યાં રૂપી અજીવન ચાર અને અરૂપી અજીવન સાત પ્રકાર જાણવા; કારણ કે તે સમયક્ષેત્રની અંદર હોવાથી ત્યાં અદ્ધાસમય પણ હોય છે.
રત્નપ્રભાનો નીચલે ચરમાંત લોકના નીચલા ચરમાંતની પિઠે જાણવો; પણ વિશેષ એ કે, જીવદે સંબંધે લોકના નીચેના ચરમતમાં બેઈકિયાદિના મધ્યમ વિકલ્પ રહિત બે બે વિકલ્પ કહ્યા છે. પણ અહીં પચેંદ્રિય એકલાની બાબતમાં ત્રણે વિકલ્પ કહેવા; કારણકે રત્નપ્રભાના નીચેના ચરમતમાં દેવરૂપ પંચૅકિયેનાં ગમનાગમન દ્વારા પંચૅકિયો દેશ અને તેના દેશે સંભવે છે. અને બેઈકિયાદિ તો રત્નપ્રભાના નીચેના ચરમાન્તમાં મરણ મુદ્દઘાતથી જાય ત્યારે જ તેનો સંભવ હોવાથી ત્યાં તેમને દેશ જ સંભવિત છે પરંતુ દેશે સંભવતા નથી; કેમકે રત્નપ્રભાને નીચેને ચરમાં એક પ્રતરરૂપ હોવાથી અનેક દેશનો હેતુ થતા નથી.
૧. અહીં પછી “એકેદ્રિયપ્રદેશ અને બેઈદ્રિયને પ્રદેશ” એ વિકલ્પ ન સંભવવાના કારણુ માટે જુઓ પા. પ૪૨ નં. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org