Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
રાશિઓ
પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે કલ્યાજરૂપ છે; કારણકે તે એક જ છે. પરંતુ પરમાણુપુગલો સામાન્યરૂપે ચારે પ્રકારના હોય. કારણકે તેઓ છે તો અનંત, પણ સંધાતભેદથી તેમનું સ્વરૂપ અનવસ્થિત છે,
દ્વિદેશિક સ્કધ દ્વાપરયુગ્મ છે; ત્રિપ્રદેશિક સ્કંધ વ્યાજ છે. ચારપ્રદેશિક સ્કંધ કૃતયુગ્મ છે. એમ આગળ ચાલવું.
સંખ્યાતપ્રાદેશિક સ્કંધ, અસંખ્યાતપ્રદેશિક સ્કંધ, તથા અનંતપ્રદેશિક સ્કંધ ચારે પ્રકારના હોય,
પરમાણુ પુદ્ગલ કજપ્રદેશાવગાઢ હોય; દિપ્રદેશિક સ્કંધ કદાચ દ્વાપરયુગ્મ કે કદાચ કલ્યાજ પ્રદેશાશ્રિત હોય.૧
ત્રિપ્રદેશિક સ્કંધ જ, દ્વાપર, કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય; ચતુઃ પ્રદેશાશ્રિત ચારરૂપ હય, એમ અનંતપ્રદેશિક & સુધી જાણવું.
પરમાણુપુદ્ગલ કદાચ કૃતયુગ્મની સ્થિતિવાળું હોય, ...એમ ચારે પ્રકારની સ્થિતિવાળું હોય; એમ અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું.
–શતક ૨૫, ઉદ્દે ૪
રાજગૃહનગરમાં ગૌતમ પૂછે છેઃ હે ભગવન્! મુદ્ર (નાના) યુગ્મ કેટલી છે ?
૧. કારણકે તે એક પ્રદેશમાં સ્થિત પણ હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org