Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
રાશિઓ કૃતયુગ્મ. ૧૪. કાજજ. ૧૫. કલ્યાજદ્વાપરયુગ્મ. ૧૬. કલ્યજકજ.૧
આવલિકા અસંખ્યાતા સમયરૂપ છે. તે જ પ્રમાણે સ્તકથી માંડીને શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરેપમ અવસર્પિણ અને ઉત્સર્પિણીના સમયે સુધી જાણવું; પુદ્ગલ પરિવર્તક અનંતસમયરૂપ છે. તે જ પ્રમાણે ભૂતકાળ, ભવિષ્યકાળ તથા સર્વકાળનું પણ જાણવું.
આનપ્રાણ સંખ્યાતી આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી જાણવું. પપમ અસંખ્યાતી આવલિકારૂપ છે. એમ સાગરોપમ, અવસર્પિણ અને. ઉત્સપિણી સંબધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું.
સ્તકમાં કેટલા આનપ્રાણુ છે – વગેરે બધું આવલિકાની: પેઠે જાણવું. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધી સમજવું..
સાગરાપભ સંખ્યાતા પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું પણ જાણવું. પુગલ પરિવર્ત અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું.
અવસર્પિણ કેટલા સાગરોપમરૂપ છે, એ બાબતમાં પલ્યોપમ જેવું બધું જાણવું.
૧. અહીં બધે, જેટલી વાર કાઢયા તે પદ પહેલું છે; અને જેટલા વધ્યા તેની અપેક્ષાએ બીજું પદ છે.
૨. જુઓ પા. ૨૧૩–૫. ૩. જુઓ પા. ૮૯. નેધ ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org