Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 774
________________ પૃથ્વીકાયિકાદિ જીવે અપ્રમત્તસંયત ન કહેવા. કારણ કે કૃષ્ણ અને નીલ વખતે સંયમને નિષેધ છે. કાપતસ્યાવાળાને પણ એમ જ કહેવું પણ નારકેને સંગ્નિભૂતાદિ કહેવું. તેજ ને પવ લેસ્યાવાળાને પણ તેમ જ કહેવા, પણ મનુષ્યના રાગ અને વીતરાગ એવા ભેદ ન કહેવા. કારણ કે તે લેસ્યાઓ વખતે વીતરાગપણું સંભવતું નથી. – શતક ૧, ઉદ્દે ૨ ગૌ–હે ભગવન ! અસંસી જીવ કેટલા પ્રકારનું આયુષ બાંધે છે ? મ૦ –હે ગૌતમ ! ચાર પ્રકારનું બાંધે છેઃ નરયિક, તિર્યચ, મનુષ્ય, અને દેવ. નરયિકનું આયુષ્ય કરતો અસંસી જીવ ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યયભાગ જેટલું આયુષ્ય કરે. તિર્યચનિકનું આયુષ કરતો એછામાં ઓછું અંતર્મુહૂર્તનું અને વધારેમાં વધારે પલ્યોપમને અસંખ્યય ભાગ જેટલું કરે. એ જ પ્રમાણે મનુષ્યનું પણ સમજવું. દેવનું નૈચિકની પેઠે સમજવું. તેમાં દેવઅસંક્સિઆયુષ સૌથી થોડું છે; તે કરતાં મનુષ્ય અસંખ્યયગણું છે, તે કરતાં તિયચ૦ અસંખ્યયગણું છે અને તે કરતાં નરયિકઅસંક્સિઆયુષ અસંખ્યયગણું છે. – શતક ૧, ઉદ્દે ૨ ગૌ–હે ભગવન્! જે આ બે ઈદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા, ચાર દિયવાળા અને પાંચ. ઈદ્રિયવાળા છો છે, તેઓને શ્વાસોચસ આપણે જાણીએ છીએ અને દેખીએ છીએ. પણ આ એકેડકિય પૃથ્વીના, પાણીના, વાયુના, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804