Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીન્સાર અશિના અને વનસ્પતિના છ છે, તેઓના શ્વાસોચ્છાસને આપણે દેખતા અને જાણતા નથી. તો શું તેઓને શ્વાસોશ્વાસ છે ? મહ–હા ગૌતમ!
– શતક ૨, ઉદેવ ? ગૌ–હે ભગવન ! વાયુકાય વાયુકાર્યમાં જ અનેક લાખવાર મરીને (બીજે જઈને) પાછો ત્યાં જ (વાયુકાયમાં જ) ઉત્પન્ન થાય?
મહ–હા ગૌતમ! તે વાયુકાય સ્વજાતિના કે પરજાતિના જીવો સાથે અથડાવાથી મરણ પામે, પણ કોઈ સાથે અથડાયા સિવાય ન મરણ પામે. તેને ચાર શરીર છે : દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ. ભરતી વખતે તે દારિક અને વૈક્રિયને છોડીને જાય છે.
– શતક ર, ઉદેવ ૧ પૃથ્વીકાયિકના અસંખ્યય લાખ આવાસો છે. ગૌ– હે ભગવન! પૃથ્વીકાયિકે કેટલા વર્ણવાળા છે?
મ–હે ગૌતમ! દારિક અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા . . . થી માંડીને આઠ સ્પર્શવાળા છે. કાર્માણની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બેં ગંધ અને ચાર સ્પર્શવાળા છે. અને જીવની અપેક્ષાએ વર્ણદિરહિત છે. એ જ પ્રમાણે ચતુરિંદ્રિય સુધીનું જાણવું. પણ વિશેષ એ છે કે, વાયુકાયિકે ઔદારિક, વૈક્રિય અને તૈજસ પુદ્ગલેની અપેક્ષાએ પાંચ વર્ષ . . . થી માંડીને આઠ સ્પર્શવાળા છે. નૈરયિક - વૈક્રિય અને તેજસ યુગલોની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org