Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 782
________________ પૃથ્વીાચિકાદિ જીવા ૯૧૩ ગૌ—હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, જે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણુસમુદ્ધાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકપણે ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? મ—હે ગૌતમ ! એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. શ્રેણીએ સાત છે : વાયત (સીધી -- લાંખી), એક તરફ વ, દ્વિધા વ, એકતઃખા (એક તરફ ત્રસ નાડી સિવાયના આકાશવાળી), દ્વિધાખા (અને તરફ ત્રસનાડી સિવાયના આકાશવાળી), ચક્રવાલ (ભંડલાકાર), અને અધ ચક્રવાલ (અમ`ડલાકાર). જો પૃથ્વીકાયિક ઋવાયત શ્રેણીથી ઉત્પન્ન થાય તે! તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો એકવ* શ્રેણીથી ઉત્પન્ન થાય, તેા ખે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય; જો દ્વિધાવક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય. તે ત્રણ સમયની વિગ્રહતિથી ઉત્પન્ન થાય. તે જ જીવ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાર્યાયકપણે ઉત્પન્ન થવાના હાય, તો પણ એ જ સમજવું. એમ બાદર અપર્યાપ્તપણે તેમ જ પર્યાપ્તપણે ઉત્પન્ન થવાના હોય તે પણ સમજવું. એમ અપ્રિયકને માટે પણ સમજવું. પણ તેજસ્કાયિકમાં બદર પર્યાપ્ત અને અપર્યાપ્ત ન કહેવા; કારણ કે આદર તેજરકાયિકને રત્નપ્રભાના પશ્ચિમ ચરમાન્તમાં અસંભવ છે. પણ મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ કહેવી હાય તા વિકલ્પા કહેવા. બાદરના તે અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804