Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 780
________________ પૃથ્વીાયિકાદિ આવે છે છિદોને પૂરીને તથા શરીરપ્રમાણુ પહોળાઈ અને જાડાઈ રાખી તથા લંબાઈમાં ઉત્પત્તિસ્થાન પર્યત ક્ષેત્રને વ્યાપીને અંતર્મુહૂર્તમાં મરણ પામે અને આયુષકર્મના ઘણા પુદ્ગલોને ક્ષય કરે, તે મરણસમુઘાત કહેવાય છે. કોઈ એક જીવ સમુઘાત કરીને ભવાનરમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં આહાર કરે છે તથા શરીર બાંધે છે; જ્યારે, કોઈ જીવ સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ, પિતાના શરીરમાં આવીને ફરી મુદ્દાત કરી ભવાનરમાં ઉત્પન્ન થાય છે. જે દેશથી અને સર્વથી એમ બે પ્રકારે ભરણસમુદ્દઘાત કરે છે. જ્યારે દેશથી મરણસમુધાત કરે છે ત્યારે તે મરણ મુદ્દઘાતથી નિવૃત્ત થઈ પૂર્વના શરીરને સર્વથા છેડી દડાની ગતિથી જાય છે; અને પ્રથમ ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે. પણ જે સર્વસમુદ્ધાત કરે છે, તે ઇલિકા (ઇયળની ગતિથી ત્યાં જઈ પછી શરીરનો ત્યાગ કરે છે. તેથી પ્રથમ આહાર કરે છે, અને પછી ઉત્પન્ન થાય છે. અર્થાત પૂર્વના શરીરમાં રહેલા છવપ્રદેશને ઇયળની પેઠે સંહરી, સમસ્ત જીવપ્રદેશે સાથે ઉત્પત્તિસ્થાને જાય, ત્યારે પ્રથમ આહાર (પુગલગ્રહણ) કરે, અને પછી ઉત્પન્ન થાય. – શતક ૧૭, ૬, ઉદ્દે . ૬, તેને આશીરીને અનેક પ્રશ્નો ઉપર જણાવેલ શતકેમાં તેમ જ શતક ર૦, ઉદ્દેત્ર માં છે. તેને એક નમૂનો આ પ્રમાણે છેઃ ગૌ હે ભગવન્! મારણાંતિક સમુદ્દઘાત વડે સમવહત થઈને જે જીવ અસંખ્યય લાખ પૃથ્વીકાયના આવાસમાંના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804