Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શીલાગવતીસાર સમયની વિગ્રહગતિથી થાય, ઉભયત:વક્ર શ્રેણથી ઉત્પન્ન થાય તો જે એક પ્રતરમાં – સમશ્રેણીમાં ઉત્પન્ન થવાને છે, તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય, અને વિશ્રેણીમાં ઉત્પન્ન થવાનો છે, તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. ઇત્યાદિ વિસ્તાર અનેક વિગતે - મૂળમાંથી જાણવો.
– શતક ૩૪, ઉદે૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org