Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પૃથ્વીકાચિકાદિ જીવા...
ઉપલ
I
એછામાં ઓછી સ્થિતિ અંતમુ દૂત અને વધારેમાં વધારે ૨૨૦૦૦ વર્ષની છે. તેમને ત્રણ સમુદ્ધાત છે. તેવું અપ્રિયકાનું જાવું; પણ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષોંની જાણવી, તેવું જ તેજસ્કાયિકનું જાણવું, પણ તેમની થિતિ ત્રણ અહેારાત્રની કહેવી તથા તેમને ત્રણ લેસ્યા કહેવી. તેવું જ વાયુકાયિકનું જાણવું. પણ તેમને ચાર સમુદ્ધાત કહેવા.
વનસ્પતિકાયિકાનું પણ અગ્નિકાયિકાનું પેઠે જાણવું, પણ અનંત વનસ્પતિકાયા ભેગા થઈ ને એક સાધારણ શરીર બાંધે એમ કહેવું; તથા સ્થિતિ અંતર્મુ દૂતની કહેવી. પૃથ્વી, અ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ ચારમાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે; પ્રથમ ચારમાં વાયુકાય સૂક્ષ્મ છે; પ્રથમ ત્રણમાં અગ્નિકાય સૂક્ષ્મ છે; પ્રથમ એમાં અપ્લાય સૂમ છે, વળી એ પાંચમાં ( પ્રત્યેક ) વનસ્પતિકાય સૌથી બાદર અને ભાદરતર છે, પ્રથમ ચારમાં પૃથ્વીકાય. અપ, અગ્નિ અને વાયુમાં અ, અને અગ્નિ તથા વાયુમાં અગ્નિ બાદર તથા બાદરતર છે.
અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકાનાં જેટલાં શરીર થાય, તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે; અસંખ્ય સૂક્ષ્મ વાયુકાયનાં શરીર। જેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર છે; અસંખ્ય સૂક્ષ્મ અગ્નિકાયનાં શરીરે જેટલું એક સૂક્ષ્મ અપ્લાયનું; અસંખ્ય સૂક્ષ્મ અકાય જેટલું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું; અસ’પ્ય સૂક્ષ્મ પૃથ્વીકાય જેટલું એક માદર વાયુકાયનું, અસખ્ય માદર વાયુકાય. જેટલું એક ખાદર અગ્નિકાયનું, અસ`ખ્ય બાદર – અગ્નિકાય જેટલું એક આદર
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org