Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર સ્પર્શ, અનિષ્ટ ગતિ (નરકગતિરૂ૫), અનિષ્ટ સ્થિતિ (નરકમાં રહેવારૂપ), અનિષ્ટ લાવણ્ય, અનિષ્ટ. યશ-કીર્ત, અને. અનિષ્ટ ઉત્થાન-કર્મ-અલવીર્ય-પુરુષકારપરાક્રમ.
અસુરકુમારથી સ્વનિતકુમારને ઈષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ વગેરે કહેવું. પૃથ્વીકાયિકને ઈષ્ટનિષ્ટ ગતિ . . . ઇછાનિષ્ટ, પુરુષકારપરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. .
બેઈદ્રિય જીવો સાત સ્થાનોને અનુભવે છે. ઈષ્ટાનિંષ્ટ: રસ...ઈષ્ટાનિષ્ટ પુરુષકારપરાક્રમ. ત્રણ ઈદ્રિયમાં તે ઉપરાંત ગંધ ઉમેરી આઠ સ્થાન કહેવાં. ચતુરિંદ્રિયમાં રૂ૫ ઉમેરી નવ કહેવાં; અને પંચૅકિયમાં શબ્દ ઉમેરી દશ કહેવાં. વાનરથી વૈમાનિક સુધીનાને અસુરકુમારની પેઠે કહેવું
– શતક ૧૪, ઉદેવ. ૫ ' સાત નરકપૃથ્વીઓ છે. તેમાં અધસમમાં પાંચ અત્યન્ત મેટા નરકાવાસે છે. તે નરકાવાસે છઠ્ઠના નરકાવાસો કરતાં અત્યંત મોટા વિસ્તારવાળા કે અવકાશવાળા, ઘણા જન રહિત, અને શૂન્ય છે. તેમાં ઘણા છાનો પ્રવેશ નથી; તેથી તે અત્યંત સંકીર્ણ અને વ્યાપ્ત. નથી. તેમાં રહેલા નારકો છઠ્ઠીના નારા કરતાં મહાકર્મ, મહા ક્રિયા, મહાઆશ્રવ અને મહાવેદનાવાળા છે. વળી તે અત્યંત અ૯પ ઋદ્ધિ અને અલ્પ દ્યુતિવાળા છે. એમ દરેક આગળની પૃથ્વીને તેથી આગળની પૃથ્વીને મુકાબલે. કહેતા જવું.
રત્નપ્રભાન નારકે અનિષ્ટ અને મનને પ્રતિકૂલ એવા પૃથ્વીના સ્પર્શને અનુભવતા વિહરે છે. એમ સાતે પૃથ્વીનું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org