Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 760
________________ ૭૧ સામાન્ય કથન કહેવું. એ રીતે અનિષ્ટ અને પ્રતિકૂલ પાણીના સ્પર્શને એમ વનસ્પતિના સ્પર્શને અનુભવે છે. – શતક ૧૩, ઉદ્દે ૪ અલોકના આયામ – લંબાઈ –નો મધ્યભાગ ચોથી પંકપ્રભા પૃથ્વીના આકાશના ખંડન કંઈક અધિક અરધો ભાગ ઉલંઘન કર્યા પછી આવે છે. લોકની લંબાઈનો મધ્ય ભાગ રત્નપ્રભાપૃથ્વીના આકાશનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કર્યા બાદ આવે છે. ઊર્વકની લંબાઈનો મધ્ય ભાગ, સનતકુમાર અને મહેન્દ્ર દેવલોકની ઉપર અને બ્રહ્મલોકની નીચે રિષ્ટ નામના ત્રીજા પ્રતર વિષે છે. અને તિર્યકના આયામનો મધ્યભાગ, જંબુદ્વીપમાં મેરુપર્વતના બરાબર મધ્યભાગને વિષે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચે શુદ્ર એવા જે બે પ્રતરે છે, તેમને વિષે છે. તેને જ આઠ પ્રદેશને સુચક કહે છે, અને ત્યાંથી દશે દિશા નીકળે છે. – શતક ૧૩, ઉદે૪ ગ–હે ભગવન ! ભવ્યદ્રવ્યનરયિકે છે? અને જે હૈય તો તે તેમ શાથી કહેવાય છે. મહ–હે ગૌતમ! ભૂત અથવા ભાવી પર્યાયનું કારણ દ્રવ્ય કહેવાય છે. ભાવી નારકપર્યાયનું કારણ પચેંદ્રિય તિર્યંચ કે મનુષ્ય ભવ્યદ્રવ્યનરયિક કહેવાય છે. તે પ્રમાણે જે તિર્યંચ મનુષ્ય કે દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિક કહેવાય છે. તે પ્રમાણે અપુકાયિક અને વનસ્પતિકાયિક જાણવા. અગ્નિકાય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804