Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
લ૮
ભગવતીસાર પુલ પરિવર્ત અનંત ઉત્સર્પિણું અને અવસર્પિણરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું.
ભૂતકાળ અનંત પુલ પરિવર્તીરૂપ છે. એ પ્રમાણે -અનાગતકાળ અને સર્વકાળ સંબંધી જાણવું. ભવિષ્યકાળ ભૂતકાળથી એક સમય અધિક છે. સર્વકાળ ભૂતકાળ કરતાં કાંઈક અધિક બમણ છે; અને ભવિષ્યકાળ કરતાં કાંઈક ન્યૂન અમાણે છે.
– શતક ૨૫, ઉદ્દે ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org