SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ લ૮ ભગવતીસાર પુલ પરિવર્ત અનંત ઉત્સર્પિણું અને અવસર્પિણરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ સુધી જાણવું. ભૂતકાળ અનંત પુલ પરિવર્તીરૂપ છે. એ પ્રમાણે -અનાગતકાળ અને સર્વકાળ સંબંધી જાણવું. ભવિષ્યકાળ ભૂતકાળથી એક સમય અધિક છે. સર્વકાળ ભૂતકાળ કરતાં કાંઈક અધિક બમણ છે; અને ભવિષ્યકાળ કરતાં કાંઈક ન્યૂન અમાણે છે. – શતક ૨૫, ઉદ્દે ૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy