Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કરી. પણ નાયી માળા અવગાહને પ્રથમ ચારનું
દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૯ કલ્પાતીતમાં પણ રૈવેયક અને અનુત્તરૌપપાતક બંનેમાંથી આવે. રૈવેયકદેવને વૈક્રિય શરીર ને કહેવું; તેની અવગાહના આગળના અસંખ્યાતમા ભાગથી માંડીને બે હાથની કહેવી. સમચતુરઢ સંસ્થાન, તથા પાંચ સમુઘાતે કહેવા, પણ ક્રિય તથા તૈજસ તેઓ કરી શકતા નથી કે કરશે પણ નહિ, એમ કહેવું.
અનુત્તરૌપપાતિકમાં પણ પાંચમાંથી આવે. પ્રથમ ચારનું ત્રિવેયક મુજબ જાણવું; પણ અવગાહના આગળના અસંખ્યાતમા ભાગથી માંડીને એક હાથ કહેવી. સમ્મદાષ્ટ કહેવી. ત્રણ જ્ઞાન અવશ્ય કહેવાં. બેથી ચાર ભવ કહેવા. સર્વાર્થસિદ્ધની બાબતમાં તે પ્રમાણે જાણવું. પણ એ ભવ કહેવા.
પ. દે વનવ્યંતર દેવનું નાગકુમારે જેવું જાણવું.
તિષિકેનું પણ તેમ જ જાણવું; પરંતુ તિર્યમાં તે સંજ્ઞી પંચૅપ્રિય તિથી ઉત્પન્ન થાય એમ કહેવું. તેઓ સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાંથી આવે. અસંખ્ય વર્ષવાળાનું શરીર પ્રમાણુ બેથી નવ અને ૧૮૦૦ ધનુષથી કાંઈક વધારે કહેવું.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યની અવગાહના કાંઈક અધિક નવો ધનુષ્યથી ત્રણ ગાઉ સુધીની જાણવી.
સૌધર્મદેવનું જ્યોતિષિક ઉદ્દેશ પ્રમાણે જાણવું. અસંખ્યાત વર્ષવાળા સંજ્ઞી પંચેંદ્રિય તિર્યચને બે દષ્ટિએ કહેવી; એ જ્ઞાન કે અજ્ઞાન અવશ્ય કહેવાં. સંખ્યાત વર્ષવાળાને બે દષ્ટિ, બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય કહેવાં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org