Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
te
શ્રીભગવતી-સાર
અસંખ્ય વના આયુષ્યવાળા ની મનુષ્યનું પ્રમાણ એકથી ત્રણ ગાઉનું કહેવું.
સનકુમારેાની ઉત્પત્તિ શર્કરાપ્રભાની પેઠે - જાણુકી. માહે, બ્રહ્મક્ષેાક અને સહસ્રાર સુધી એ પ્રમાણે જાણવું. લાંતક વગેરેમાં જધન્ય સ્થિતિવાળા તિર્યંચયેાનિકને છ લેસ્યાએ કહેવી; બ્રહ્મક્ષેાક અને લાંતકમાં પાંચ સહનન કહેવાં તથા મહાશુક્ર અને સહસ્ત્રારમાં ચાર કહેવાં.૧
આનત દેવામાં તિર્યંચયેાનિકે ઉત્પન્ન નથી થતા. સખ્યાત વવાળા પર્યાપ્ત સની મનુષ્યને ત્રણ સહનન કહેવાં; અને ત્રણથી સાત ભવ કહેવા. ત્રૈવેયક દેવાને એ સહનન કહેવાં. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતમાં પ્રથમ સહનન કહેવું અને ત્રણથી પાંચ ભવ કહેવા. મનુષ્યની બાબતમાં પ્રથમ સહનન કહેવું. સર્વાસિહ દેવાની બાબતમાં સની મનુષ્યાને ત્રણ ભવ કહેવા, સંગી મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળા હોય, તા પ્રમાણ એથી નવ હાથ કહેવું.
શતક ૨૪
૧૦
દેવની શરમ
ગૌ॰—હે ભગવન્! મેાટી ઋદ્ધિવાળા દેવ મરણ સમયે ચ્યવતા શરમને લીધે કેટલાક કાળ સુધી આહાર નથી કરતા? મહાગૌતમ! જ્યારે દેવ મરવાની તૈયારીમાં હોય
છે, ત્યારે પાતે જ્યાં ઉત્પન્ન થવાના છે તે ઠેકાણાને પુરુષ દ્વારા ભાગવાતી સ્ત્રીના ગર્ભાશયને ~~~ જોઈ ને શરમાય છે. તથા તેને ધૃણા આવે છે. કારણકે પેાતાની ઉત્પત્તિમાં ગંદકીરૂપ
-
૧.
આ વક્તવ્યતા તિર્યંચે અને મનુષ્યાને આશરીને જાણવી.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org