Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text ________________
७२०
શ્રીભગવતી-સાર
૩
આનામાં આ દેવા રહે છે ઃ સેમકાયિકા, સેામદેવકાયિકા, વિદ્યુત્સુભારા, વિદ્યુતત્કુમારી, અગ્નિકુમાર, અગ્નિકુમારી, વાયુકુમાર, વાયુકુમારીએ, ચદ્રો, સૂર્યાં, ગ્રહેા, નક્ષત્રા, તારાએ વગેરે. અંતિરક્ષમાં જે ઉત્પાતા થાય છે, તે બધા સેમ મહારાજાની જાણમાં ( વશમાં ) છે, તે જેવાકે : ગ્રહદ ડ,૧ ગ્રહમુસલ, ૧ ગ્રહગર્જના, ગ્રહયુદ્ધ, રે અબ્રવૃક્ષ, ગધવનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, ચૂપક, યક્ષજ્વલિત, ધૂમિકા, અહિકા, રજાત,* ચદ્રોપરાગ (ગ્રહણ ), Öપરાગ, પ્રતિચંદ્ર ( બીજા દ્રો ); ઉદકમત્સ્ય ( ઇંદ્રધનુષના ખડે1 ); કપિહસિત ( વાદળાં વિનાના આકાશમાં વીજળીને ઝબકારા ); અમેાધ ( સૂર્યના ઉદય અને અસ્ત વખતે સૂર્યના કિરણના વિકારથી થતા લાંબા લીસોટા : પૂર્વાદિ દિશાના પત્રના, વાતાદ્વ્રામ ( ઠેકાણા વિનાના પત્રના ), ( સમુદ્રના કલ્લેાલની પેકે વાતા પવતા ), ( પવનની એળીએ ), ગુજતા પવના (ગુજાવાતા), ઝંઝાવાતા અને ( તણખલાં વગેરે ફેરવનારા ) સવકવાતા.
વાતાત્કલિકા મંડલિકાવાત
યમરાજાને નીચેની વસ્તુએ જાણમાં ( વશમાં ) છે ડિબ ( વિદ્નો ), ડમર ( એક રાજ્યમાં જ રાજકુમાર વગેરેએ
૧. ત્રણ ચાર ગ્રહેાની લાંબી હાર વી.
૨. એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એવી રીતે સામસાંની હારમાં બે ગ્રહેાનું રહેવું તે.
૩. અજવાળિયાના દિવસેામાં પડા, બીજ અને ત્રીજ સુધી જે વડે સબ્યાના ઈંડા ઢંકાય છે તે.
૪. દિશાનું રજસ્વલપણું..
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804