SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ७२० શ્રીભગવતી-સાર ૩ આનામાં આ દેવા રહે છે ઃ સેમકાયિકા, સેામદેવકાયિકા, વિદ્યુત્સુભારા, વિદ્યુતત્કુમારી, અગ્નિકુમાર, અગ્નિકુમારી, વાયુકુમાર, વાયુકુમારીએ, ચદ્રો, સૂર્યાં, ગ્રહેા, નક્ષત્રા, તારાએ વગેરે. અંતિરક્ષમાં જે ઉત્પાતા થાય છે, તે બધા સેમ મહારાજાની જાણમાં ( વશમાં ) છે, તે જેવાકે : ગ્રહદ ડ,૧ ગ્રહમુસલ, ૧ ગ્રહગર્જના, ગ્રહયુદ્ધ, રે અબ્રવૃક્ષ, ગધવનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, ચૂપક, યક્ષજ્વલિત, ધૂમિકા, અહિકા, રજાત,* ચદ્રોપરાગ (ગ્રહણ ), Öપરાગ, પ્રતિચંદ્ર ( બીજા દ્રો ); ઉદકમત્સ્ય ( ઇંદ્રધનુષના ખડે1 ); કપિહસિત ( વાદળાં વિનાના આકાશમાં વીજળીને ઝબકારા ); અમેાધ ( સૂર્યના ઉદય અને અસ્ત વખતે સૂર્યના કિરણના વિકારથી થતા લાંબા લીસોટા : પૂર્વાદિ દિશાના પત્રના, વાતાદ્વ્રામ ( ઠેકાણા વિનાના પત્રના ), ( સમુદ્રના કલ્લેાલની પેકે વાતા પવતા ), ( પવનની એળીએ ), ગુજતા પવના (ગુજાવાતા), ઝંઝાવાતા અને ( તણખલાં વગેરે ફેરવનારા ) સવકવાતા. વાતાત્કલિકા મંડલિકાવાત યમરાજાને નીચેની વસ્તુએ જાણમાં ( વશમાં ) છે ડિબ ( વિદ્નો ), ડમર ( એક રાજ્યમાં જ રાજકુમાર વગેરેએ ૧. ત્રણ ચાર ગ્રહેાની લાંબી હાર વી. ૨. એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એવી રીતે સામસાંની હારમાં બે ગ્રહેાનું રહેવું તે. ૩. અજવાળિયાના દિવસેામાં પડા, બીજ અને ત્રીજ સુધી જે વડે સબ્યાના ઈંડા ઢંકાય છે તે. ૪. દિશાનું રજસ્વલપણું.. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy