________________
વૈમાનિક કરેલા ઉપદ્રવો), કલહ, બેલ, ખાર (પરસ્પર મત્સરે ), મહાયુદ્ધો, મહાપુરુષનાં મરણ, દુબૂત (ભાણસ, અનાજ વગેરેને નુકસાન પહોંચાડનારા નઠારા જીવો), રેગે, મહામારીઓ, વેદનાઓ, વળગાડે, એકાંતરિયા વગેરે તાવ, દાહ, સડે, અજીર્ણ, પાંડુરોગ, શળ, મરકી, મહામારી વગેરે.
- વરુણરાજાની જાણમાં અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુષ્ટિ, દુષ્ટિ, ઉદભેદ (પહાડ વગેરેમાંથી પાણીની ઉત્પત્તિ), ઉદકભીલ (તળાવ વગેરેમાં પાણીનો સમૂહ), અપવાહ (પાણીનું થોડું વહેવું), પાણીને પ્રવાહ, ગામનું તણાઈ જવું, પ્રાણુક્ષય, વગેરે બધા છે.
વિશ્રમણના તાબામાં લોઢાની વગેરે ખાણે, માલ્યાદિની વૃષ્ટિ, અન્નાદિની વૃદ્ધિનહાનિ, નધણિયાતાં ઘરે, જમીનમાં દાટેલી સંપત્તિ વગેરે છે.
– શતક ૩, ઉદ્દે ૭
લવસત્તમદે લવસત્તમ એટલા માટે કહેવાય છે, કે કોઈ જુવાન તથા કુશળ પુરુષ શીધ્રતાપૂર્વક ડાંગર ઘઉં વગેરેના સાત લવ (કોળી) જેટલા સમયમાં તીર્ણ દાતરડાથી કાપી નાખે, તેટલું આયુષ (સાત લવ જેટલું). તેમને વધારે હોત, તે તે દેવો તે જ ભવમાં સિદ્ધ થાત.
અનુત્તરૌપપાતિક દે પાસે અનુત્તર (સર્વોત્તમ) શબ્દાદિ હોય છે, માટે તે અનુત્તરૌપપાતિક કહેવાય છે. છ અંકના તપ વડે જેટલા કર્મની નિર્જરા થાય તેટલું કર્મ બાકી રહે ત્યારે અનુત્તરપપાતિક દેવપણે ઉત્પન્ન થવાય.
– શતક ૧૪, ઉધે
૪૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org