________________
ભગવતી સાર
લેાકાંતિક વિમાને આ કૃષ્ણરાજિઓનાં આડે અવકાશાંતરમાં આવેલાં છે, અને વચમાં રિષ્ટાભ વિમાન છે. જાતના લેાકાંતિક દેવા રહે
ગાય, તુષિત,
વરુણ, વચમાં
રિષ્ટદેવ રહે છે.
આ
સાગરે પમની છે.
આઠ લેાકાંતિક વિમાનેામાં આ છેઃ સારસ્વત, આદિત્ય, દ્વિ, અવ્યાબાધ અને આગ્નેય; તથા લેકાંતિક વિમાનામાં સ્થિતિ અસખ્ય હજાર યેાજનને અંતરે લેાકાંતિક આવેલા છે. આ વિમાનામાં અનેક વાર પૂર્વે સર્વ વા પૃથ્વીકાયિકાદિ પણે ઉત્પન્ન થયા છે; પણ દેવપણે અનંત વાર નથી ઉત્પન્ન થયા.
વિમાનાથી લેકાંત
તથા અનંત વાર
શતક ૬, ઉદ્દે॰ પ્
3
અસુરકુમારેાની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની, અને વધારેમાં વધારે સાગરેાપમ કરતાં વધારે કહી છે. તે એછામાં એછા સાત સ્તાક વડે, અને વધારેમાં વધારે પખવાડિયા કરતાં વધારે કાળ ગયા પછી શ્વાસ લે અને નિઃશ્વાસ મૂકે. તેએ આહારના* અભિલાષી છે.
* તેમને આહારમાં આવતાં પુદ્ગલા પીળાં, ધેાળાં, સુગ ધી, ખાટાં, મધુરાં, કોમળ, હળવાં, ચીકણાં અને ઉષ્ણુ હાય છે. પણ નારકામાં કાળાં, નીલાં, દુગાઁધી, તીખાં, કડવાં, કર્કશ, ભારે, ટાઢાં અને લુખાં હેાય છે. નારકો અને દેવાને અચિત્ત આહાર હેવા પણ પૃથ્વીથી માંડીને મનુષ્યને સચિત્ત, અચિત્ત અને મિશ્ર આહાર હેવે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org