Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
દેવા વગેરે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ७०७ પૃથ્વીના નૈરિયામાંથી આવે. રત્નપ્રભાના નારકનું અસુરકુમાર જેવું કહેવું; પણ તેનાં પુદ્ગલે। અનિષ્ટ અને અમનેાન કહેવાં. શરીરની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને સાત ધનુષ્ય, ત્રણ હાય અને ઇ આંગળની કહેવી. વૈક્રિયની આંગળના સંખ્યાતમા ભાગથી પંદર સુધ અને અઢી હાથ કહેવી. તેમને હુંડક સંસ્થાન, કાપાતક્ષેશ્યા, ચાર સમુદ્ધાત, નપુંસકવેદ, અને એથી આ ભવ કહેવા. શકરાપ્રભાનું પણ એ પ્રમાણે કહેવું. પણ અવગાહના પ્રના પદ ૨૧, પૃ, ૪૧૭-૧૭ માં કહ્યા પ્રમાણે કહેવી. તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવસ્ય કહેવાં. એમ છઠ્ઠી સુધી જાવું, પણ અવગાહના, લેસ્યા આદિમાં ફેર સમજી લેવેા.
સાતમી પૃથ્વીના નારકને એથી છ ભવ, કહેવા.
આ. બેતિય ચેામાંથી આવે । બધું પૃથ્વીકાયક પ્રમાણે .જાવું. પૃથ્વીકાયકને એથી આઠ ભવ કહેવા; એમ ચતુર દ્રિય સુધી જાવું, પચે દ્રિયમાંથી આવે તે સની-અસ'ની બંનેમાંથી આવે ઇ, પૃથ્વીકાયિક પ્રમાણે જાણવું. અસની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય તે રત્નપ્રભા પેઠે જાણવું, પણ પરિમાણ એક-એ-ત્રણ અને સંખ્યાતા કહેવું. પેાતે જધન્ય સ્થિતિવાળા હાય, તે પૃથ્વીકાયિક પેઠે જાણવું. પણ એથી આ ભવ કહેવા.
સની સખ્યાત વર્ષના આયુષવાળામાંથી જ આવે. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય, તે। પિરમાણુ એક-એ-ત્રણ અને સંખ્યાત કહેવું. શરીર
આંગળના
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org