Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
દેવાના વિષયભામ
પ્રાતમાં સભ્યેય ભાસે; આરણુ અને અચ્યુતમાં સભ્યેય વર્ષોં; અને ત્રૈવેયક,૧ વિજય, વૈજયંત, જયત અને અપરાજિતમાં અસંખ્ય હજાર વર્ષ; તથા સૌસિદ્ધમાં પલ્યેાપમના સંખ્યેય
ભાગ.
સિદ્દો એછામાં છે એક સમય અને વધારેમાં વધારે આ સમય સુધી વધે છે; અને એછામાં એછે. એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધી અસ્થિત રહે છે. શતક ૫, ઉદ્દે॰ ૮
દેવાના વિષચભાગ
ગૌ—હે ભગવન્ ! દેવાનેા ઇન્દ્ર
અને દેવાના રાજા શુક્ર જ્યારે ભાગવવા યેાગ્યે દિવ્ય ભાગાને ભાગવવાને ઇચ્છે, ત્યારે તે તેમને તે વખતે કેવી રીતે ભાગવે ?
મ—હે ગૌતમ ! તે વખતે તે એક મેટુ ચક્રના જેવું સ્થાન વિષુવે છે.૨ તેની લભાઈ અને પહેાળાઈ એક લાખ
૧. ચૈવેયના નીચલા ત્રણ ભાગમાં સંખ્યાત શત વર્યાં; મધ્યમ ત્રિકમાં સખ્યાત હાર વર્ષોં અને ઉપરના ત્રણ ભાગમાં સખ્યાત લાખ વર્ષોં વરહકાળ છે. વિજયાદમાં તે અસખ્યાતકાળ વિરહ છે. સર્વો་સિદ્ધમાં પત્યેાપમના સભ્યેય ભાગ વિરહકાળ છે. આનત પ્રાતના સખ્યાત માસ અને આરણઅચ્યુતના સખ્યાત વ` વિરહુકાળ છે,
૨. શર્કને સુધર્માંસભા ભાગરસ્થાન છે, તેપણ તેમાં માવક સ્તંભને વિષે દાખડામાં જિનનાં અસ્થિએ છે; અને તેની પાસે મૈથુનનિમિત્ત વિષયભાગ ન કરવા પડે માટે તે બીજું સ્થાન વિષુવે છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org