Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
ફૈ. વાયુકાયિકનું શરીર ધ્વજાના આકારનું કહેવું. ૩. વનસ્પતિકાયિકની આકૃતિ અનેક પ્રકારની કહેવી; શરીરનું પ્રમાણ આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને એક હજાર યેાજન જેટલું કહેવું.
૭૦૪
. એઇંદ્રિયથી આવે તા પર્યાપ્ત અને અપર્યાપ્ત અનેમાંથી આવે; એક સમયે એક-એ-ત્રણ, સખ્યાત કે અસખ્યાત ઉત્પન્ન થાય. તેમને છેવતૢ સહનન, ઊંચાઇ આંગળના અસંખ્યાતમા ભાગથી ૧૨ યાજન સુધીની, હુંડક સસ્થાન, ત્રણ લેસ્યા, એ દૃષ્ટિ, એ જ્ઞાન અને એ અજ્ઞાન ( અવસ્ય ), વચન અને કાય એ એ યાગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, એ ઇંદ્રિય, તથા ત્રણ સમુદ્દાત કહેવા; બાકીનું પૃથ્વીકાયકની પેઠે કહેવું. એથી માંડીને સખ્યાત ભવ કહેવા. પેાતે જધન્ય સ્થિતિવાળા હોય, તે આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર, મિથ્યાદષ્ટિ, કે અનાન, કાયયેગ, અપ્રશસ્ત અધ્યવસાય, તથા એથી આડ ભવ કહેવા.
૬. ત્રણ ઈંદ્રિયાનું પણ તે પ્રમાણે જાણવું. પણ શરીરની ઊંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉ કહેવી. ત્રણ ઇંદ્રિયા કહેવી.
. ચતુરિદ્રિયનું પણ તે પ્રમાણે; પણ વધારેમાં વધારે ચાર ગાઉની ઊંચાઈ તથા ચાર ઇંદ્રિયા કહેવી.
. પંચે દ્રિયમાંથી આવે । સંગી અને અસંગી અનેમાંથી આવે; અસનીએ પર્યાપ્ત અને અપર્યાપ્ત અનેમાંથી આવે; શરીરની ઊંચાઈ આંગળના અસંખ્યાતમા ભાગથી માંડીને એક હજાર ચેાજન કહેવી; પાંચ ઇંદ્રિય; તથા મેથી
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org