SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ રાશિઓ પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે કલ્યાજરૂપ છે; કારણકે તે એક જ છે. પરંતુ પરમાણુપુગલો સામાન્યરૂપે ચારે પ્રકારના હોય. કારણકે તેઓ છે તો અનંત, પણ સંધાતભેદથી તેમનું સ્વરૂપ અનવસ્થિત છે, દ્વિદેશિક સ્કધ દ્વાપરયુગ્મ છે; ત્રિપ્રદેશિક સ્કંધ વ્યાજ છે. ચારપ્રદેશિક સ્કંધ કૃતયુગ્મ છે. એમ આગળ ચાલવું. સંખ્યાતપ્રાદેશિક સ્કંધ, અસંખ્યાતપ્રદેશિક સ્કંધ, તથા અનંતપ્રદેશિક સ્કંધ ચારે પ્રકારના હોય, પરમાણુ પુદ્ગલ કજપ્રદેશાવગાઢ હોય; દિપ્રદેશિક સ્કંધ કદાચ દ્વાપરયુગ્મ કે કદાચ કલ્યાજ પ્રદેશાશ્રિત હોય.૧ ત્રિપ્રદેશિક સ્કંધ જ, દ્વાપર, કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય; ચતુઃ પ્રદેશાશ્રિત ચારરૂપ હય, એમ અનંતપ્રદેશિક & સુધી જાણવું. પરમાણુપુદ્ગલ કદાચ કૃતયુગ્મની સ્થિતિવાળું હોય, ...એમ ચારે પ્રકારની સ્થિતિવાળું હોય; એમ અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. –શતક ૨૫, ઉદ્દે ૪ રાજગૃહનગરમાં ગૌતમ પૂછે છેઃ હે ભગવન્! મુદ્ર (નાના) યુગ્મ કેટલી છે ? ૧. કારણકે તે એક પ્રદેશમાં સ્થિત પણ હોય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy