________________
શ્રીભગવતીસાર સંબંધે આ વિષય બાબત કાંઈ ન પૂછવું. કારણકે તેમને શરીર ન હોય.
એમ બધા વર્ષો અને સ્પર્શી સુધી જાણવું.
જીવન આભિનિબંધકજ્ઞાનપર્યાયો કદાચ કૃતયુગ્મરૂપ હોય, એમ ચારે પ્રકારના હોય. કારણકે આવરણના ક્ષેપશમની વિચિત્રતાથી આભિનિબાધિક જ્ઞાનની વિશેષતાઓ અને તેના સૂક્ષ્મ અવિભાજ્ય અંશે અનંત છે. પણ ક્ષયપશમની વિચિત્રતાથી તેનું અનંતપણું ચોક્કસ નથી. આમ એકિય સિવાયના વૈમાનિક સુધીના જીવો માટે જાણવું. એકેંદ્રિય જીવને સમ્યક્ત્વ ન હોવાથી આભિનિબંધિક જ્ઞાન હોતું નથી. •
શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યાયો સંબંધે પણ એમ જ જાણવું પણ વિકલંકિય જીને અવધિજ્ઞાન ન કહેવું. એમ મન:પર્યવજ્ઞાનના પર્યાયે સંબધે પણ જાણવું, પરંતુ તે સામાન્ય જીવો અને મનુષ્યની અપેક્ષાએ કહેવું. બાકીના એને ન કહેવું. જીવના કેવલજ્ઞાનના પર્યાયે કૃતયુગ્મરૂ૫ છે. એ પ્રમાણે મનુષ્ય તથા સિદ્ધ સંબંધે પણ જાણવું.
મતિઅજ્ઞાનના પર્યાયની બાબતમાં આભિનિબાધિક જ્ઞાનની પેઠે કહેવું. બુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુર્દશન, અચકુર્દર્શન અને અવધિદર્શનના પર્યાયે સંબંધે પણ એ પ્રમાણે કહેવું. જેને જે હેય તે તેને કહેવું. કેવલદર્શનના પર્યાયે સંબંધે કેવલજ્ઞાનના પર્યાયની પેઠે સમજવું.
– શતક ૨૫, ઉદ્દે જ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org