Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પરચૂરણ બાબતે
૪ઃ પરચૂરણ આમતે
૫
ગૌ-~~~હે ભગવન ! હુંમેશાં સૂક્ષ્મ સ્નેહકાય – અકાય (એક જાતનું પાણી ) માપપૂર્ણાંક પડે છે ?
મહા ગૌતમ ! પડે છે. તે ઊંચે પડે છે, નીચે પણ પડે છે, અને તીરછે પણ પડે છે.
ગૌહે ભગવન્ ! તે સૂક્ષ્મ અકાય, આ સામાન્ય સ્થૂલ અકાયની ( પાણીની ) સાથે પરસ્પર સમાયુક્ત થઈ તે લાંબાકાળ સુધી રહે ?
૧૦ના ગૌતમ! તે શીઘ્ર નાશ પામી જાય છે,
શતક ૧, ઉદ્દે॰ ૬
ગૌ—હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે, અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ?
મહા ગૌતમ!
ગૌહે ભગવન્! તે શું પ્રયાગથી – જીવના વ્યાપારથી તેમ પરિણામે છે કે સ્વભાવથી ?
મહે ગૌતમ! તે પ્રયાગથી અને સ્વભાવથી એમ અને પ્રકારે પરિણામે છે.
શતક ૧, ઉર્દૂ ૩
.
3
ગૌતમ હે ભગવન! જ'બુદ્રીપમાં આ ભારતવર્ષમાં આ અવસર્પિણીના કાળમાં કેટલા કુલકર। થયા ?
३७
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org