Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
એનું ગણિત ૧. બે નારકો નૈરયિક પ્રવેશનકદ્વારા પ્રવેશ કરતા હોય, તો તે બંને રત્નપ્રભામાં હોય, કે શર્કરા પ્રભામાં હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય.
૨. અથવા એક રત્નપ્રભામાં હોય, અને એક શર્કરાપ્રભામાં હોય; અથવા એક રત્નપ્રભામાં હોય અને એક વાલુકાપ્રભામાં હોય . . . એમ એક રત્નપ્રભામાં હોય અને એક તમસ્તમપ્રભા પૃથ્વીમાં હાય.
૩. અથવા એક શર્કરા પ્રભોમાં હોય અને એક વાલુકાપ્રભામાં હોય; . . . એમ એક શર્કરા પ્રભામાં હોય . . . અને એક તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય.
એમ આગળ આગળ જતા જવું. જેથી બે નૈરયિકને આશરી દિકસંગી કુલ ૬-૫-૪-૩-ર-૧ એમ ૨૧ વિકલ્પો થશે.
ત્રણનું ગણિત ત્રણ નરયિકે પ્રવેશ કરે તેને હિસાબ ગણવો :
૧. તે ત્રણે રત્નપ્રભામાં પણ હોય, શર્કરા પ્રભામાં પણ હોય, . . . એમ તમસ્તમઃ પ્રભામાં પણ હોય.
૨. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં, . . . . એમ એક રત્નપ્રભામાં અને બે તમસ્તમ પ્રભામાં હેય. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરામભામાં . . . એમ બે રત્નપ્રભામાં અને એક તબસ્તમ પ્રભામાં હોય.
૩. અથવા એક શર્કરાપભામાં હોય અને બે વાલુકાપ્રભામાં હોય . . . એમ એક શર્કરામભામાં અને બે તમસ્તમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org