Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પ્રવેશનકનું ગણિત બીજી ગતિમાંથી આવીને વિજાતીય ગતિમાં જીવને પ્રવેશ – ઉત્પાદ થવો તે પ્રવેશનક કહેવાય.
નરકે સાત છે : રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને તમસ્તમ:પ્રભા. અહીં તેમના વિષે ગણિત છે.
વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય પ્રશ્ન પૂછે છે : '
ગાં –હે ભગવન ! એક નારક જીવ નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતો રત્નપ્રભામાં હોય, શર્કરા પ્રભામાં હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય ?
ભ૦–હે ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ હોય, શર્કરાપ્રભામાં પણ હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org