SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશનકનું ગણિત બીજી ગતિમાંથી આવીને વિજાતીય ગતિમાં જીવને પ્રવેશ – ઉત્પાદ થવો તે પ્રવેશનક કહેવાય. નરકે સાત છે : રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને તમસ્તમ:પ્રભા. અહીં તેમના વિષે ગણિત છે. વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય પ્રશ્ન પૂછે છે : ' ગાં –હે ભગવન ! એક નારક જીવ નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતો રત્નપ્રભામાં હોય, શર્કરા પ્રભામાં હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં હોય ? ભ૦–હે ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ હોય, શર્કરાપ્રભામાં પણ હોય. . . એમ તમસ્તમપ્રભા પૃથ્વીમાં પણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy