Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભાગવતીસાર પંચૅકિય તિર્યંચની અપેક્ષાએ ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે આઠ ભવ કરે. એમ મનુષ્યની અપેક્ષાએ પણ જાણવું. - તેમનું આયુષ્ય ઓછામાં ઓછું અંતર્મુદ્ર અને વધારેમાં વધારે દશ હજાર વર્ષ છે. તેમને વેદના-ઉપાયભારણાંતિક એ ત્રણ સમુદ્દઘાત હોય છે. તેઓ ભરીને તરત નરયિકમાં ન ઉત્પન્ન થાય, પરંતુ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય, પણ દેવામાં ન ઉત્પન્ન થાય. સર્વ જ અનેક વાર અથવા અનંત વાર ઉત્પલના મૂલપણે, કંદપણે ઇત્યાદિપણે પૂર્વે ઉત્પન્ન થયા છે.
– શતક ૧૧, ઉદે. ૧
ટિપણે ટિપ્પણ . ૧
આ પ્રકરણમાં જેમ ઉત્પલના જીવ સંબંધે કહ્યું, તથા ૨૧મા શતકમાં શાલી વગેરેના મૂળ સ્થા કંદ માટે કહ્યું તેમ અનેક ધાન્ય તથા વનસ્પતિ માટે ઉપર જણાવેલ બધી વિગતેઓ મૂળ ગ્રંથમાં વક્તવ્યતા છે. તે બધીમાં કોઈ ખાસ વિશેષ નથી; પણ શરીરની અવગાહના કે આયુષમાં વગેરેમાં
૧. શાલી ત્રીહિ વગેરેના મૂળના જીવની વધારેમાં વધારે સ્થિતિ બેથી નવ વર્ષ જેટલી છે. – શતક , ઉદ્દે છે. આ ઉપરાંત તે ઠેકાણે તે બધાના કંધ, ત્વચા, કંદ, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજના ની પણ વક્તવ્યતા છે. વધુ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. પુષ્પના જીવમાં દેવ પણ ઉત્પન્ન થાય છે એટલો વિશેષ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org