Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જયવતી કાર
[ મૂળમાં એના પેટાવિભાગોનાં તથા પછીથી એ બધી રીતે વૈક્રિયાદિ શરીરનાં વક્તવ્યો છે. એમ કુલ આ વિભાગનાં ૧૧૦ સૂત્ર છે.]
ઔદારિક શરીરના સર્વબંધવાળો જીવ વૈક્રિયશરીરનો -અબંધક છે. (કારણકે ઔદારિક અને વૈક્રિયને બંધ એક
સમયે ન હાય); આહારક શરીરને પણ અબંધક છે; તૈિજસનો દેશબંધક છે, (કારણકે તે શરીર સદા રહે છે તેથી). તથા કાર્મણને પણ દેશબંધક છે. ઔદારિક શરીરના દેશબંધવાળા જીવનું પણ તે પ્રમાણે જાણવું.
વૈક્રિયશરીરના સર્વબંધવાળે જીવ ઔદારિક અને આહારકને અબંધક છે; પણ તૈજસ અને કાર્મણ શરીરને દેશબંધક છે. વૈક્રિય શરીરના દેશબંધવાળો જીવ ઉપર પ્રમાણે જ જાણો.
આહારક શરીરના સર્વબંધવાળો જીવ ઔદારિક અને વૈક્રિયને અબંધક છે, પણ તૈજસ અને કાશ્મણને દેશબંધક છે. દેશબંધવાળાનું તેમ જ જાણવું.
તેજસ શરીરના દેશબંધવાળો જીવ ઔદારિકને બંધક છે, તેમ જ અબંધક પણ છે. વૈક્રિય અને અહારકનું પણ તેમ જ
જે બે સમય અનાહારક છે, તેમાંથી એક સમય પૂર્વકેટીના સર્વબંધસ્થાને પ્રક્ષિત કરીએ, તેથી પૂર્વ કેટી પૂર્ણ થઈ અને એક અધિક થયે. એ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર સમયાધિક પૂર્વકેટિ અને તેત્રીશ સાગરોપમ થાય.
૧. વિગ્રહગતિમાં અબંધક છે; અવગ્રહસ્થ બંધક છે. બંધક પણ દેશબંધક તેમ જ સર્વબંધક એમ બંને પ્રકારે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org