Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૭ વાળા, એક ગંધવાળો, એક રસવાળા અને બે સ્પર્શવાને હોય છે. હિંપ્રદેશિક સ્કંધ કદાચ એક વર્ણવાળો કે કદાચ બે વર્ણવાળો કે કદાચ એક ગંધવાળો કે કદાચ બે ગંધવાળા, કદાચ એક રસવાળો કે કદાચ બે રસવાળે, કદાચ બે સ્પર્શવાળે, કદાચ ત્રણ સ્પર્શવાળ, અને કદાચ ચાર સ્પર્શવાળ હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશક સ્કંધ જાણો; પણ તે કદાચ ત્રણ વર્ણવાળા અને ત્રણ રસવાળા પણ હોય. એ પ્રમાણે ચતુષ્પદેશિક સ્કંધ વિષે પણ જાણવું, પણ તે કદાચ ચાર વર્ણવાળો અને ચાર રસવાળે પણ હોય; એ પ્રમાણે. પંચપ્રદેશિક સ્કંધને વિષે પણ જાણવું. પણ તે કદાચ પાંચ વર્ણ અને પાંચ રસવાળા પણ હોય. તેમ છેક અસંખ્યાત પ્રદેશિક સકંધ સુધી જાણવું. તથા સૂક્ષ્મ પરિણામવાળો અનંત પ્રાદેશિક સ્કંધ પણ તેમ જ જાણ. તેમ જ પૂલ પરિણામ વાળો અનંતપ્રદેશિક સ્કંધ પણ જાણવો, પણ તે કદાચ પાંચથી આઠ સુધીના સ્પર્શવાળો પણ હોય.૧
– શતક ૧૮, ઉદેવ
શરદ ગૌ– હે ભગવન્! છાસ્થ મનુષ્ય વગાડવામાં આવતા શંખ, રણશિંગું, શંખલી, કોહલી, ડુકકરના ચામડાથી મઢેલ મોઢાવાળું વાજું, ઢેલ, ઢોલક, ડાકલું, હોરંભી, ઝાલર,
૧. કારણ કે સ્થૂલ સ્કોમાં જ આઠેય સ્પર્શ હોય છે.
૨. એને અર્થ ઢિથી જાણો - એમ ટીકાકાર પણ સૂચવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org