Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભૂળ કાળી તથા મહાભયંકર – દેવને પણ ડરાવે તેવી છે. તે કૃષ્ણરાજિનાં આઠ નામ છે : કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માધવતી, વાતપરિધા, વાતપરિભા, દેવપરિધા, દેવપરિક્ષોભાં.
કૃષ્ણરાજિ પૃથ્વીને પરિણામ છે, પણ જલનો પરિણામ નથી. તથા જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલને પણ પરિણામ છે. તેમાં સર્વ પ્રાણ ભૂતો વગેરે પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયાં છે, પણ સ્કૂલ અકાયપણે, સ્થૂલ અગ્નિકાયપણે, અને સ્કૂલ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયાં નથી.
– શતક ૬, ઉદ્દે પ ૨: ભૂગોળ
હતુઓ ગ––હે ભગવન! જ્યારે જંબુદ્દીપના દક્ષિણાર્ધમાં વર્ષાની સમને પ્રથમ સમય હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ હૈય; તથા દક્ષિણાર્ધમાં વરસાદની શરૂઆત થાય છે તે જ સમય પછી તુરત જ બીજા સમયે મંદર (મેરુ) પર્વતની પૂર્વ પશ્ચિમે પણ વરસાદની શરૂઆત હોય?
મ–હા ગૌતમ! એ જ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર એ બધાં સંબંધે પણ સમયની પેઠે જાણવું. (પાંચ વરસનો) યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, તથા એમ છેક પપમ અને સાગરોપમ સુધી જાણવું. - ગૌત્ર –હે ભગવન ! જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણું હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org