Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
એકા એ લિમા હોય કેમ? ત્યારે કાલેદાયીએ તેની હા પાડી. પછી ભગવાને તેને કહ્યું કે, હું કદાયિ ! એ વાત સત્ય છે. હું પાંચ અસ્તિકાયને સિદ્ધાંત ઉપદેશું છું.
ત્યારે કાબ્રોદાયીએ તેમને કહ્યું, “હે ભગવન! એ અરૂપી અવકાય, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, અને આકાશાસ્તિકાયમાં બેસવા-સૂવા-આળોટવાને કઈ શક્તિમાન
મ–ના; પરંતુ હે કાલોદાયિ ! એક રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકામાં બેસવા-સૂવા-આળોટવાને કોઈ પણ શક્તિમાન છે.
કા–હે ભગવન ! એ રૂપી અજીવકાય પુલાસ્તિકાયને છોનાં અશુભ ફલ સહિત પાપકર્મો લાગે ?
મ–ના કાલેદાયિ ! પરંતુ અરૂપી જીવકાથને ફલ સહિત કર્મો લાગે.
અહીં કાલોદાયી બોધ પાળે, અને તેણે ભગવાન પાસે સ્કંદની પેઠે પ્રવજ્યા સ્વીકારી.
–શતક છે, ઉદ્દે ૧૦
૧૩
એકસાથે બે કિયા ન હોય ગૌ–હે ભગવન! અન્યતીથિંકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. ઐયપથિકી અને
૧. આ પ્રમાણે શંકા પૂછવા આવનારને તેની શંકા કહેતા પહેલાં દિવ્યજ્ઞાનથી જાણું લઈ કહી બતાવવાની અને શંકા કરનારમાં દલીલ કરતાં ચમત્કારથી વિશ્વાસ ઉત્પન્ન કરાવવાની હકીક્ત આ ગ્રંથમાં ઠેર ઠેર આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org