Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આપવિક ચિત
૧
અને પાંચ
મહાવ્રતવાળા ધર્મ સૂકી, પ્રતિક્રમવાળા મહાવ્રતવાળા ધર્મ સ્વીકાર્યો, ત્યાર પછી તે સાધુએ ઘણાં વર્ષો સુધી સાધુપણું પાળ્યું. અને એ પ્રયેાજન સારુ નમ્રપણું, ડપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, જોડા ન પહેરવા, ભેયપથારી કરવી, પાટિયા ઉપર મૂક્યું, લાકડા ઉપર સુવું, કેશના લોચ કરવા, બ્રહ્મચર્યપૂર્વક રહેવું, ભિક્ષા માટે બીજાને ઘેર જવું, ભિક્ષા મળે કે ન મળે અથવા એછી મળે એ સહન કરવું; તથા અનુકૂલ અને પ્રતિકૂલ બાવીશ પરિષહેને સહન કરવા – એ બધું કર્યું. પછી છેલ્લા શ્વાસાલ્ટ્રાસ વખતે તે કાલાસ્યવેષિપુત્ર સિદ્ધ થયે, ખુદ્દ થયા અને મુક્ત થયે.. શતક ૧, ઉદ્દે॰ ૯
-
૧૧ આજીવિક સિદ્ધાંત
ગૌહે ભગવન્ ! જે શ્રમણાપાસકને પૂર્વે ( સ્થૂલ ) હિંસાદિના ત્યાગને નિયમ ( પ્રત્યાખ્યાન ) ન હાય, તે પછીથી તે નિયમ લેતા શું કરે?
મ—હે ગૌતમ ! ભૂતકાળમાં કરેલ હિંસાદિને નિંદે, વર્તમાન હિંસાદિને સવર — રાધ કરે, અને ભવિષ્યકાળનાં હિંસાદિનું પ્રત્યાખ્યાન – ‘ નહીં કરું એવી પ્રતિજ્ઞા ' – કરે.
૧. પરિગ્રહેલી સ્ત્રી ભેાગવાય છે, એમ કરીને પાર્શ્વનાથના મતમાં મૈથુનને પરિગ્રહમાં જ સમાવ્યું છે.
૨. પાર્શ્વનાથના ધર્મ પ્રતિક્રમણુ વિનાના છે. કારણ કે તેમના સાધુએ કારણ હોય ત્યારે જ પ્રતિક્રમણ કરે છે. જ્યારે મહાવીરના સાધુઓ કારણુ હોય કે ન હોય, તે! પણ પ્રતિક્રમણ યાસ કરે છે,
૨૮
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org