Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર પ્રદેશે, અનિંદ્રિયાના પ્રદેશ અને બેઈદ્રિયાના પ્રદેશ છે. એ પ્રમાણે પચેંદ્રિય સુધી જાણવું. અને ત્યાં દશ પ્રકાર સમજવા : રૂપીઅજીવના કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર, તથા ધર્મ, અધર્મ અને આકાશના દેશ અને પ્રદેશો એ છે મળીને કુલ ૧૦.
લેકના હેઠળના ચરમતમાં જે છવદેશો છે, તે અવશ્ય એકૅકિયાના દેશો છે; અથવા એકૅબિના દેશો અને બે છદ્રિયનો દેશ છે, અથવા એકૅકિયાના દેશે અને બે ઈકિયાના દેશ છે. એ પ્રમાણે અનિંદિ સુધી જાણવું. સર્વના પ્રદેશોની બાબતમાં પૂર્વ ચરમાંતના પ્રશ્નોત્તર પ્રમાણે જાણવું, પણ તેમાં “એકેંદ્રિના પ્રદેશો અને બેઈદ્રિયનો પ્રદેશ” એ વિકલ્પ અસંભવિત હોવાથી ઘટિત નથી.' અજીવોની બાબતમાં તો ઉપરના ચરમાંત પ્રમાણે જાણવું.
રત્નપ્રભાના ચરમાંત માટે એ પ્રમાણે પ્રશ્ન પૂછતાં, લોકના ચાર ચરમાંત કહ્યા તેમ તેના પણ ચારે કહેવા. પણ ઉપરના ચરમાંતમાં છવદેશે અવશ્ય એકેદ્રિયના દેશો હોય છે; અથવા (૧) એકિય દેશો અને બેઇદ્રિયનો દેશ;
૧. અહી પછીને “ઍદિના પ્રદેશ, અનિંદ્રિયોના પ્રદેશ અને બેઈદ્રિયનો પ્રદેશ” એ વિકલ્પ ન ગણો; કારણ કે તેમાં બેઈદ્રિયનો પ્રદેશ” એ અંશને અસંભવ છે. કેવલિસમુદ્રઘાત સમયે લેકવ્યાપક અવસ્થા સિવાય જીવોને જ્યાં એક પ્રદેશ હોય ત્યાં અસંખ્યાતા પ્રદેશ હોય છે.
૨ અહીં “એકેદ્રિયોના દેશ અને બેઇઢિયના દેશો” એ પછી વિકલ્પ લેકદંતકના અભાવથી નથી થતો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org