Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૦૨
શ્રીભગવતી-સાર સિવાયનું આકાશ આવેલ છે. આ શ્રેણી બે, ત્રણ અને ચાર સમયની વક્રગતિ સહિત હોવા છતાં ક્ષેત્રની વિશેષતાથી. જુદી કહી છે). ૫. ઉભયતઃખા – બે તરફ કનાડી. સિવાયના આકાશવાળી. (ત્રનાડીની બહાર તેના વામપાર્લાદિ. ભાગથી પ્રવેશ કરીને તે ત્રસનાડી દ્વારા જઈને તેના જ દક્ષિણ પાર્ધાદિ ભાગમાં ઉત્પન્ન થાય તે ઉભયતઃખા શ્રેણી કહેવાય છે. કેમકે તેને ત્રસનાડીની બહારના વામ અને દક્ષિણ આકાશની બાજુને સ્પર્શ થાય છે). ૬. જે શ્રેણી દ્વારા પરમાણુ વગેરે ગાળ ભમીને ઉત્પન્ન થાય તે ચક્રવાલ, અને ૭. અર્ધગાળ ભમીને ઉત્પન્ન થાય તે અર્ધચક્રવાલે.
–શતક રપ, ઉદે૩
૧૦ ગ –હે ભગવન્! પરમાણુપુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડામાં, પશ્ચિમ છેડામાંથી પૂર્વ છેડામાં, દક્ષિણ છેડામાંથી ઉત્તર છેડામાં, ઉત્તર છેડામાંથી દક્ષિણ છેડામાં, ઉપરના છેડામાંથી નીચેના છેડામાં, અને નીચેના છેડામાંથી ઉપરના છેડામાં જાય ? ભ૦––હા ગૌતમ! જાય.
૧૧ ગૌ–હે ભગવન ! પરમાણુપુલ વાયુકાય વડે સ્પષ્ટ (વ્યાપ્ત) છે કે, વાયુકાય પરમાણુપુગલ વડે સ્પષ્ટ – વ્યાપ્ત છે?
ભ૦–હે ગૌતમ ! પરમાપુગલ વાયુકાય વડે વ્યાપ્ત છે. પણ વાયુકાય પરમાણુપુગલ વડે વ્યાપ્ત નથી. એ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org