Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સર
રસવાળા કહ્યો છે, પણ નૈઋચિક નયની અપેક્ષાએ તેમાં પાંચ વણું, એ ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શે છે. [ એટલે કે, તેમાં પાંચે વર્ણ છે, પણ અમુક એક પ્રધાન વણું ને તેને વણુ વ્યવહારમાં કહેવામાં આવે છે ત્યાદિ.
શતક ૧૮, ઉદ્દે॰ છું
૧૩
ગૌ॰—હે ભગવન : પરમાણુ સખ્યાત છે, અસખ્યાત છે કે અનત છે !
મહે ગૌતમ ! અનંત છે. એ પ્રમાણે અને ત પ્રદેશવાળા કા સુધી જાવું.
ગૌ॰—હે ભગવન ! આકાશના એક
પુદ્ગલા સખ્યાત છે, અસંખ્યાત છે કે
પ્રદેશમાં રહેલાં અનત છે ? મહે ગૌતમ! અનત છે. એ પ્રમાણે અસખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે સુધી જાણતું.
ગૌહે ભગવન્! એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલે કેટલાં છે?
~હું ગૌતમ ! અનત છે. એ પ્રમાણે અસંખ્યાત સમયની સ્થિતિવાળાં પુદ્ગલ્લે સુધી જાણવું.
ગૌ—હે ભગવન્ ! એકગુણ કાળાં પુદ્ગલેા કેટલાં
છે ?
મહે ગૌતમ! અનંત છે. એ પ્રમાણે અન’તગુણ કાળાં સંબંધી તેમ જ બાકીના વર્ગુ, ગંધ, રસ અને સ્પ સબંધી જાણવું.
ગૌ॰—હે ભગવન ! પરમાણુ અને દ્રિપ્રદેશિક કધ, એમાં દ્રવ્યાપે કાણ કાનાથી વિશેષાધિક છે ?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org