Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
અઘિકાચા ત્યારે જ ચક્ર કહેવાય. તે પ્રમાણે, જ્યારે ધર્માસ્તિકાય પૂરે હોય ત્યારે જ ધર્માસ્તિકાય એમ કહેવાય.
– શતક ૨, ઉદ્દે ૧૦
ગૌ–હે ભગવાન ! આકાશના કેટલા પ્રકાર છે?
ભ૦–હે ગૌતમ ! બે પ્રકાર છે : લોકાકાશ અને અલોકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય રહે છે, તે ક્ષેત્ર, તે દ્રવ્ય સહિત લોક– લોકાકાશ કહેવાય છે; અને તેથી ઊલટું તે અલોકાકાશ. અલોકાકાશમાં છવાદિ દ્રવ્યો નથી. આકાશ પોતે અગુરુલઘુ છે;
- શતક ૨, ઉદ્દે ૧૦
ગૌ– હે ભગવન ! ધર્માસ્તિકાય કેટલે મટે છે ?
મહ—હે ગૌત્મ ! તે લોકપ્રમાણ છે, લોકને સ્પર્શેલો તથા લેકને જ અડીને રહે છે.
ગૌ–હે ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા ભાગને અધલોક સ્પર્શે છે?
મહ–હે ગૌતમ ! અલોક ધર્માસ્તિકાયની અડધાથી વધારે ભાગને અડકે છે.'
ગૌત્ર –હે ભગવદ્ ! ધર્માસ્તિકાયના કેટલા ભાગને તિર્યોક સ્પર્શે છે ?
૧. કારણકે ૧૪ રાજીપ્રમાણ લેકમાં અલક સાત રજા પ્રમાણથી વધારે છે. રજુ માટે જુઓ આગળ પા. પપ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org