Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મહાર
શ્રીભગવતી-સ્પર મહ–હે ગૌતમ! અસંખેય ભાગને .
ગૌ૦––હે ભગવન્! ધર્માણિતકાયના કેટલા ભાગને ઊર્ધ્વક સ્પર્શે છે? - મહ–હે ગૌતમ ! ધર્માસ્તિકાયના કાંઈક એાછા અર્ધ ભાગને અડકે છે.
–શતક ૨, ઉદ્દે ૧૦
-
૩
ગૌ૦–હે ભગવન ! આ લોક કે કહેવાય છે ?
મો-–હે ગૌતમ ! આ લોક પંચાસ્તિકાયરૂપ કહેવાય છે.
ગૌ–હે ભગવન ! ધર્માસ્તિકાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય ?
ભ૦–હે ગૌતમ ! ધર્માસ્તિકાય વડે જીવોનું ગમનાગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવર્તે છે; તે સિવાય તેવા પ્રકારના જે બીજા ગમનશીલ ભાવ છે, તે સર્વ ધર્માસ્તિકાયથી પ્રવર્તે છે; કેમકે ધર્માસ્તિકાય ગતિલક્ષણ છે.
ગૌ––હે ભગવન્! અધર્માસ્તિકાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય ?
ભ૦-–હે ગૌતમ ! અધર્માસ્તિકાયવડે જીવનું ઊભા રહેવું, બેસવું, સૂવું, અને મનને સ્થિર કરવું વગેરે જે કાંઈ સ્થિર ભાવ છે તે પ્રવર્તે છે; કારણકે, અધર્માસ્તિકાય સ્થિતિલક્ષણ છે.
૧. કારણકે તિર્યંગલોનું પ્રમાણ ૧૮૦ એજનનું છે; અને ધર્માસ્તિકાયનું તો અસંખ્ય જન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org