Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સુબલ
ક્રિપ્રદેશિક સ્કંધ ચલિત થઈ તે અનંતકાળ પર્યંત ઉત્તરાત્તર ખીજા અનંતપુદ્ગલેાની સાથે સંઅધ કરતા પુનઃ તે જ પરમાની સાથે સંબદ્ થઈ તે પુનઃ ચાલે ત્યારે ) અનતકાળનું અંતર હોય.
એ પ્રદેશવાળા નિષ્કપ સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્ય ભાગનું; તથા પરસ્થાનની અપેક્ષાએ એછામાં એછા એક સમયનું અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર હેાય. એ પ્રમાણે અન’તપ્રદેશિક સ્કંધ સુધી જાવું.
ગૌ॰—હે ભગવન્! સક ંપ અને નિષ્કપ પરમાણુએમાં કાણ નાથી વિશેષાધિક છે?
હું ગૌતમ! સકપ સૌથી થોડાં છે, અને નિષ્કપ અસંખ્યાતગણાં છે, એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધા સુધી જાણવું.
૪
ગૌ॰હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશવાળા સ્કધામાં કાણુ કાનાથી વિશેષાધિક છે?
મ—હૈ ગૌતમ ! અન’ત પ્રદેશવાળા નિષ્કપા સૌથી ઘેાડા છે, અને તેથી અનંત પ્રદેશવાળા સંપ અનંતગણા છે.
ગૌ॰—હું ભગવન્! પરમાણુ અમુક અંશે કપે, સવ અંશે કપે, કે નિષ્કપ હોય ? મ—àગૌતમ ! તે સર્વ
અંશે પે અને કદાચ
નિષ્કર્ષ પણ હાય.
* મૂળમાં એ બધાના પાછા દ્રવ્યારૂપે, પ્રદેશા રૂપે અને કુલચા રૂપે વિશેષાધિકત્ત્વના અનેક વિકલ્પ આપ્યા છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org