SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સુબલ ક્રિપ્રદેશિક સ્કંધ ચલિત થઈ તે અનંતકાળ પર્યંત ઉત્તરાત્તર ખીજા અનંતપુદ્ગલેાની સાથે સંઅધ કરતા પુનઃ તે જ પરમાની સાથે સંબદ્ થઈ તે પુનઃ ચાલે ત્યારે ) અનતકાળનું અંતર હોય. એ પ્રદેશવાળા નિષ્કપ સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્ય ભાગનું; તથા પરસ્થાનની અપેક્ષાએ એછામાં એછા એક સમયનું અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર હેાય. એ પ્રમાણે અન’તપ્રદેશિક સ્કંધ સુધી જાવું. ગૌ॰—હે ભગવન્! સક ંપ અને નિષ્કપ પરમાણુએમાં કાણ નાથી વિશેષાધિક છે? હું ગૌતમ! સકપ સૌથી થોડાં છે, અને નિષ્કપ અસંખ્યાતગણાં છે, એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધા સુધી જાણવું. ૪ ગૌ॰હે ભગવન્ ! સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશવાળા સ્કધામાં કાણુ કાનાથી વિશેષાધિક છે? મ—હૈ ગૌતમ ! અન’ત પ્રદેશવાળા નિષ્કપા સૌથી ઘેાડા છે, અને તેથી અનંત પ્રદેશવાળા સંપ અનંતગણા છે. ગૌ॰—હું ભગવન્! પરમાણુ અમુક અંશે કપે, સવ અંશે કપે, કે નિષ્કપ હોય ? મ—àગૌતમ ! તે સર્વ અંશે પે અને કદાચ નિષ્કર્ષ પણ હાય. * મૂળમાં એ બધાના પાછા દ્રવ્યારૂપે, પ્રદેશા રૂપે અને કુલચા રૂપે વિશેષાધિકત્ત્વના અનેક વિકલ્પ આપ્યા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy