________________
શ્રીભગવતી-સાર પરંતુ દિપ્રદેશિક સ્કંધ કદાચ અમુક અંશે કંપે, કદાચ સર્વ અંશે કંપે અને કદાચ નિષ્કપ પણ રહે. ૧
- શતક ૨૫, ઉદે. ૪
૧૫ ગૌ–હે ભગવન ! પરમાણુપુદ્ગલોના સંયોગ અને ભેદને સંબંધથી અનંતાનંત પુલ પરિવર્તે છે જાણવા યોગ્ય છે. સોગ અને ભેદના યોગથી એ પરમાણુપુદ્ગલોના અનંતાનંત પરિવર્તે થાય છે. કારણ કે એક જ પરમાણુ દ્વચકથી માંડી અનંતાણુક દ્રવ્યો સાથે સજાતે અનંત પરિવર્તે પામે છે; અને પરમાણુ અનંત છે; તથા દરેક પરમાણુએ અનંત પરિવર્તે સંભવતા હોવાથી, પરમાણુપુગલોનાં પરિવર્તેિ અનંતાનંત થાય છે. તો તે પુદ્ગલ પરિવર્તે કેટલા પ્રકારના છે ?
મહ–હે ગૌતમ ! (પુદ્ગલપરમાણુના સાત પ્રકાર પ્રમાણે) તે સાત પ્રકારના છે: દારિક પુદગલપરિવર્ત, વૈક્રિય પુગલ પરિવર્ત, તૈજસ પુલ પરિવર્ત, કામણ પુગલપરિવર્ત, મન પુદ્ગલપરિવર્ત, વચન પુદ્ગલપરિવર્ત, અને આનપાન પુદ્ગલ પરિવર્ત.
ગૌ–હે ભગવન ! ઔદારિક પુદ્ગલ પરિવર્તનું તે નામ શાથી છે?
મહ–હે ગૌતમ! દારિક શરીરમાં વર્તતા જીવે
1. મૂળમાં આને માટે પણ કાળનું અંતર, અને પછી તે બધાના દ્રવ્યાર્થીદિપણે વિશેષાધિકત્વની વિગતો છે.
૨. પુગલ દ્રવ્ય સાથે પરિવર્ત – એટલે કે પરમાણુઓનાં મિલન, તે પુલ પરિવર્ત.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org