________________
પુદગલ
૫૧૫ દારિક શરીરને એગ્ય દ્રવ્ય ઔદારિકશરીરપણે ગ્રહણ કરેલાં છે. તથા તેપણે તે પરિણામ પામેલાં છે, નિર્જરાયેલાં છે, જીવપ્રદેશથી નીકળેલાં છે અને જીવપ્રદેશથી છૂટાં થયેલાં છે, માટે તે ઔદારિક પુદ્ગલ પરિવર્ત કહેવાય છે. એ પ્રમાણે બીજાને પણ સમજી લેવું.
ગૌ–હે ભગવન! ઔદારિકપુદ્ગલપરિવર્ત કેટલા કાળે નીપજે?
મ૦ હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે નીપજે. એ પ્રમાણે અન્યનું પણ સમજવું.
ગૌ૦ –હે ભગવન ! એ બધાની નિપત્તિકાળમાં કર્યો કાળ કોનાથી વિશેષાધિક છે?
મહ–હે ગૌતમ! સર્વથી થડે કામણને છે (કારણ કે, તે સૂમ તથા બહુતમ પરમાણુનિષ્પન્ન હોય છે, એક વારે બહુ સ્વીકારાય છે, તથા સર્વ નારકાદિપદમાં વર્તમાન જીવ વડે તે નિરંતર ગ્રહણ કરાતા હોવાથી, તે સિઘળાં પુદ્ગલેનું ગ્રહણ થડા વખતમાં થઈ શકે છે, તેનાથી
અનંતગણ તૈજસનો છે (કાર્માણથી સ્થૂલ હોવાથી); તેનાથી અનંતગણો ઔદારિકનો (તેનાથી સ્થૂલ હોવાથી.); તેનાથી અનંતગણો આનપ્રાણન; તેનાથી અનંતગણો
૧. એટલે કે એક જીવ ગ્રાહક હોવાથી, અને પુગલ અનંત હેવાથી, તથા પૂર્વે ગ્રહણ કરેલાં ગણવાનાં ન હોવાથી.
૨. જોકે તે ઔદારિક પુગલ કરતાં સૂક્ષમ હોય છે, તથા બહુપ્રદેશિક હોય છે; છતાં અપર્યાપ્ત અવસ્થામાં તેમનું ગ્રહણ હેતું નથી; તથા પર્યાપ્ત અવસ્થામાં પણ દારિક શરીરનાં પગલે કરતાં તે ડાં લેવામાં હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org