Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પુદ્ગલ
૧૯ ગૌ–હે ભગવન્! પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિસાપરિણત એ પુદ્ગલમાં ક્યાં પુલો કેનાથી વિશેષાધિક છે?
મ૦–હે ગૌતમ! સૌથી થોડાં પ્રયોગપરિણત છે; તેથી મિશ્ર અનંતગણું છે અને તેથી વિશ્વસાપરિણત અનંતગણ છે.
ગોહે ભગવન! તે એમ જ છે. હે ભગવન ! તે એમ જ છે.
– શતક ૮, ઉદ્દે ૧
પાછા એકેન્દ્રિયાદિ રૂપે પેટાવિભાગ પાડ્યા છે. તે જ પ્રમાણે મિશ્રના પણ મનોમિશ્ર, વચનમિશ્રાદિ પેટાવિભાગ પાડયા છે અને વિસાના વર્ણાદિ પિટાવિભાગ પાડ્યા છે; તે વર્ણાદિના પણ કૃષ્ણાદિ પેટાવિભાગ પાડ્યા છે.
આમ એક દ્રવ્યની અપેક્ષાઓ આટલે વિસ્તાર કરી, પાછું બે દ્રવ્યની અપેક્ષાએ તે બધું ગણાવ્યું છે. તેમાં એક અમુક રીતે અને બીજું બીજી રીતે એવા પણ વિભાગ સંભવતા હોવાથી વિસ્તારનો પાર નથી રહ્યા. એ પ્રમાણે પાછો ત્રણ દ્રવ્યોને, અને અંતે ચાર કન્યાને એમ અસંખ્યાત અને અનંત દ્રાનો ઉલ્લેખ કરી પ્રકરણ પૂરું કર્યું છે.
૧. કારણકે પ્રોગપરિણત એટલે શરીરાદિરૂપે પરિણુન; પરંતુ જીવપુદ્ગલનો સંબંધકાળ છેડે છે, તેથી તે ચેડાં છે; વિઐસા તો અનંત છે, કારણકે જીવથી ગ્રહણ ન થાય તેવાં પણ અનંત પુગલે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org