Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી સાર્
ગૌ~~~હે ભગવન્ ! પ્રયાગપરિણતઃ પુદ્ગલેા કેટલા પ્રકારના કહ્યા છે ?
મત્સ્યે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છેઃ એક્રેયિપ્રયાગપરિણત (એટલે કે એકેદ્રિય જીવન! વ્યાપાર વડે પરિણામ પામેલા, એ ઇંદ્રિયપ્રયાગપરિણત, એમ પચેત્રિયપ્રયાગરિત.૧
01
ગૌ હે ભગવન્! મિશ્રપતિ પુદગલેા કેટલા પ્રકારના કહ્યા છે?
મતે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે; તે આ પ્રમાણે એકેન્દ્રિયમિશ્રપતિ......એમ પચે દ્રિય સુધી,
૧૮
ગૌ॰—હું ભગવન્ ! વિસ્રસારિત – સ્વભાવથી પરણામને પ્રાપ્ત થયેલ પુદ્ગલેા કેટલા પ્રકારના કહ્યા છે?
મહે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે: વધ્યું પરિણત, ગધપરિત, રસપરિષ્કૃત, સ્પર્શ્વપરિત અને સંસ્થાનપરિણત. ર
૧. મૂળમાં પછી તે દરેકના પેટા વિભાગેા પણ જણાવેલા છે; જેમકે એકદ્રિયના પૃથ્વી, આદિ પાંચ; 'ચેન્દ્રિયના નૈચિક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય. પાછા તે દરેક્ના સૂક્ષ્મ, બાદર, જલચર, સ્થલચર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ગ’જ, સમૂર્ણિમ એમ જેટલા પેટાવિભાગ પ્રસિદ્ધ છે, તે ગણાવેલા છે.
-
૨. તે વણુ વગેરેના પેટાવિભાગેા પણ મૂળમાં ગણાવ્યા છે. મૂળમાં આની પછી પ્રયેાગના મન – વાણી – કાચના પ્રત્યેાગ એમ ત્રણ પેટાવિભાગ પાડચા છે, અને મન – વાણીનાં પાછા સત્ય, મિથ્યા આદિ પેટાવિભાગ પાડયા છે. કાર્યપ્રયાગમાં ઔદારિકાદિ શરીરરૂપે પેટાવિભાગ પાડચા છે; અને તે દરેકના
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org