Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૦
શ્રીભગવતી-સાર તેથી અસંખ્યાતપ્રાદેશિક સ્ક કવ્યાર્થરૂપે અસંખ્યાતગણ છે, અને તેથી તે જ સ્કન્ધ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણ છે.
ગૌ –હે ભગવન ! એક પ્રદેશમાં રહી શકે તેવાં, સખ્યાતપ્રદેશમાં રહી શકે તેવાં, અને અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુગલેમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને કવ્યાર્થ–પ્રદેશાર્થપણે કેણુ કોનાથી અધિક છે ?
માહે ગૌતમ ! એકપ્રદેશ પ્રત્યાર્થ સૌથી છેડા છે, તેથી સંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલો વ્યાર્થ રૂપે સંખ્યાતગણ છે; અને તેથી અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુગલ દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણાં છે. પ્રફેરાર્થ: એક પ્રદેશમાં રહી શકે તેવાં પુગલો અપ્રદેશાર્થપણે સૌથી
ડાં છે, તેથી સંખ્યાતા પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલો પ્રદેશાર્થરૂપે સંખ્યાલગણ છે; અને તેથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું છે. ચાઈ – પ્રાર્થો : એક પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલ દ્રવ્યાર્થ– અપ્રદેશાર્થરૂપે સૌથી છેડો છે; તેથી સંખ્યાના પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગણ છે, અને તે જ પુગલો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણું છે. તેથી અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવાં પુદ્ગલ દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણું છે, અને તેથી તે જ પુદ્ગલ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું
અવગાહના સંબંધે અ૫–બહુત્વ કહ્યું છે તેમ સ્થિતિ સંબંધે (એક સમયની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાંનું અલ્પત્વબહુત્વ) કહેવું. પરમાણુપુદ્ગલનું અભ્યત્વબહુત કહ્યું તેમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org