Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પુદ્ગલ
૫૦૧
લાકાન્તની પાસે બધી શ્રેણીઓના અંત થતા હાવાથી તેની અપેક્ષાએ અનાદિમાંત છે; અને લેાકને છોડીને જે શ્રેણીએ આવેલી છે, તે અનાદિ અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ લાંબી, અને દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણીએ સંબંધી જાણવું, પણ તે સાદિમાંત નથી, કારણ કે અક્ષેાક વિષે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ શ્રેણીએને આદિ છે, પણ અંત નથી.) ગૌ---હું ભગવન્ ! કેટલી શ્રેણીએ છે ? મ॰~~~ૐ ગૌતમ ! સાત શ્રેણીએ છે :
૩.
વિવરણ : જ્યાં જીવ અને પુદ્ગલની ગતિ થાય, તે આકાશપ્રદેશની પ`ક્તિ, તેનું નામ શ્રેણી. તેના સાત પ્રકાર છે. ૧. ઋજુઆયત – સીધી અને લાંબી. (ઊર્ધ્વલેાકાદિમાંથી અધાક્ષેાકાદિમાં સીધા જાય ત્યારે). ૨. એકત:વક્રા – એક તરફ વાંકી ( સીધા જઈને વક્રગતિ કરે, અર્થાત્ બીજી શ્રેણીમાં પ્રવેશ કરે ત્યારે ). ઉભયત:વક્રા – એ તરફ વાંક (એટલે કે એ વાર વક્રગતિ કરે – એ વાર બીજી શ્રેણીમાં પ્રવેશ કરે ત્યારે. આ શ્રેણી લેાકની આગ્નેયી · દિશાથી અધાક્ષેાકની વાયવી દિશામાં જે ઉત્પન્ન થાય તેને હોય છે. પ્રથમ સમયે આગ્નેયી દિશામાંથી તીરહે. નૈઋતી દિશામાં જાય, ત્યાંથી ખીન્ન સમયે તારા વાયવી દિશામાં જાય, અને ત્યાંથી ત્રીજા સમયે અધે! – નીચે વાયવી દિશામાં જાય). ૪. એકત:ખા-એટલે કે એક તરફ લેાકનાડી સિવાયના આકાશવાળી. ( ત્રસ નાડીના વામપાર્થાદિ ભાગથી ત્રસનાડીમાં પ્રવેશ કરે, અને પુનઃ તે ત્રસનાડી દ્વારા જઈને તેના વામવા‚દિ ભાગમાં ઉત્પન્ન થાય તે એકતઃખા શ્રેણી કહેવાય. કારણકે તેની એક દિશામાં લ એટલે Àાકનાડી
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org