Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવ વિશે પરચૂરણુ વિગતો ૪૫૧ શુભાશુભ કર્મોના ફૂલવિપાકથી” એમ સમજવું. એવું જ મનુષ્યો સુધી જાણવું.
ગાં–હે ભગવન ! આપ સ્વયં આ પ્રમાણે જાણે છે કે અસ્વયં જાણે છે ? સાંભળ્યા સિવાય આ પ્રમાણે જાણે છે કે સાંભળીને જાણે છે?
મહ–હે ગાંગેય ! આ બધું હું સ્વયં જાણું છું, તથા સાંભળ્યા વિના જાણું છું. કેવલજ્ઞાની બધી દિશાઓમાં મિત (મર્યાદિત) પણ જાણે અને અમિત પણ જાણે છે. તે સર્વ કાળે સર્વ ભાવોને પણ જાણે છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે, તથા તે જ્ઞાનદર્શનને કોઈ જાતનું આવરણ નથી.
ત્યાર પછી ગાંગેય અનાર મહાવીરને સર્વજ્ઞ અને સર્વદશી જાણી, તેમની પાસે ચારમહાવ્રતધર્મમાંથી નીકળી પાંચમહાવ્રતધર્મમાં આવ્યા તથા શ્રમણપણું ભલીપેરે પાળા, સિદ્ધ થયા તથા મુક્ત થયા.
– શતક ૯, ઉદ્દે ૩૨
આ નવા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org