Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કને બાંધનારા
૩: કર્મને મધનારા
જાણવું.
૧
ગૌ॰હું ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધે ? પુરુષ આંધે ? કે નપુંસક બધે ? કે નેસ્ત્રી–ને પુરુષ–તે નપુંસક ( અર્થાત જે સ્ત્રી, પુરુષ કે નપુંસક નથી તેવેા જીવ) બાંધે ? મ—હૈ ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, અને નપુંસક પણ બાંધે. પણ જે નેસ્ત્રી-નેાપુરુષ–ને નપુંસક હાય, એટલે કે જે જીવ શરીરથી તે સ્ત્રી, કે પુરુષ કે ( કૃત્રિમ ) નપુંસક હાય, પણ જેને સ્ત્રીત્વ, પુરુષત્વ ૬ નપુંસકત્વને લગતા વિકાર ( વેદ ) નથી, તે કદાચ બાંધે અને કદાચ ન બાંધે. કારણ કે, તેવા જીવે ૯મા ગુણસ્થાનકવી આગળ હેાય છે. તેમાં નવમા અને દશમા ગુણસ્થાનકવાળા તા જ્ઞાનાવરણીયના બંધક છે; પરંતુ ૧૧મા વગેરેવાળે! એકવિધ ( વેદનીય ) ક અધક છે માટે તે જ્ઞાનાવરણીયને ન બાંધે.
એ પ્રમાણે આયુષ સિવાયની સાતે કપ્રકૃતિએ માટે
૪૫૯
ગૌ॰—-હે ભગવન્ ! આયુષકર્મ સ્ત્રી બાંધે, પુરુષ આંધે નપુંસક આંધે કે નેસ્ત્રી–નાપુરુષ નાનપુંસક બાંધે ?
મ—હું ગૌતમ ! સ્ત્રી બધે અને ન પણ બાંધે;૧ એ પ્રમાણે પુરુષ અને નપુંસકનું પણ જાણવું. પરંતુ જે ને –ને પુરુષ–ને નપુંસક હાય, તે તે। આયુષકર્મ ન જ બાંધે.
૧. આયુષક તેા જીવનમાં એક જ વાર બંધાય છે; એટલે આયુષ્મ પ્રકાળે ખાંધે, અને આયુષમ વકાળ ન હાય, ત્યારે ન બાંધે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org